જીવિત માછલીઓ પાણીના પ્રવાહના વિપરીત દિશામાં
તરતા પ્રતિકૂળતાઓને દૂર કરે છે
આ રીતે, આપણે પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ
ધન્યવાદ કરવાની અને આપણને સ્વર્ગ જવાની પરવાનગી આપવા માટે
જ્યાં કોઈ દર્દ નથી, પરમેશ્વરની મહિમા કરવાની રીત શોધવી જોઈએ.
ખ્રિસ્ત આન સાંગ હોંગ માનવજાતિના પાપોની ક્ષમા મેળવવા
અને અનંતજીવન મેળવી સ્વર્ગ જવાનો માર્ગ શીખવાડવા
આ પીડાની ભૂમિ પર આવ્યા છે. આપણે જોઈએ કે આપણે
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના અનુગ્રહને સમજીએ
અને પોતાના વ્યક્તિગત દુઃખો અને મુશ્કેલીઓથી જીતીએ.
સાવધ રહો કે, કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે. પણ સદા એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાને યત્ન કરો. સદા આનંદ કરો. નિત્ય પ્રાર્થના કરો. દરેક સંજોગમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. 1 થેસ્સાલોનિકીઓ 5:15-18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ