જેમ આ જોવા માટે એક ઓળંબો મુકવામાં આવે છે કે કોઈ ઇમારત
સીધી બની રહી છે કે નહિ, તેમ પરમેશ્વર તેમની સંતાનોને આ જોવા માટે
કે શું તે તેમના વિશ્વાસના ઘરને ઠીક તેમજ બનાવી રહ્યા છે પરીક્ષા આપે છે
જેમ પરમેશ્વરે અયૂબ, સદ્રક, મેશક અને અબેદનગો સાથે કર્યું હતું.
જોકે, તેમને હંમેશા અંતમાં આશિષ મળે છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે તે સભ્યોને જે આજે તેમના
વિશ્વાસનું ઘર બનાવી રહ્યા છે, શીખવ્યું છે કે જ્યારે પરમેશ્વર આખા સંસારની પરીક્ષા લેશે,
તો તે દરેક વ્યક્તિના શબ્દો, કાર્યો અને મનોની તપાસ કરશે
અને ત્યારે તે અવિશ્વાસીઓ પર વિપત્તિ લાવશે જે કચકચ અને ફરિયાદ કરે છે.
તેમણે સભ્યોને આ પણ શીખવ્યું છે કે ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય,
હંમેશા માત્ર સ્વર્ગ અને પરમેશ્વર વિશે વોચરવું જોઈએ.
ફરી તેમણે મને આમ દર્શાવ્યું: પ્રભુ પોતાના હાથમાં ઓળંબો લઈને
ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યાં…
ત્યારે પ્રભુએ કહ્યું, “જો, હું મારા ઇઝરાયલ લોકોમાં ઓળંબો મૂકીશ.
હું ફરીથી કદી તેમને દરગુજર કરીશ નહિ.”
આમોસ 7:7-8
“મરકીથી હું તેના છોકરાંનો સંહાર કરીશ; અને સર્વ મંડળીઓ જાણશે
કે મન તથા અંત:કરણનો પારખનાર હું છું; અને તમો દરેકને
હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.”
પ્રકટીકરણ 2:23
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ