પરમેશ્વરના વચનનું પાલન કરીને આપણે જાણી શકીએ છીએ કે આપણો વિશ્વાસ કેટલો સારો છે.
આપણે સત્યમાં જેટલા લાંબા સમય સુધી જીવીશું, આપણી આજ્ઞાકારીતા અને વિશ્વાસ તેટલો જ ઊંડો હોવો જોઈએ.
પણ, જો આપણે રાજા શાઉલની જેમ આપણી પોતાની ઈચ્છા પ્રમાણે કરીશું,
તો પરમેશ્વરે આપણને આપેલી બધી કૃપા તે પાછી લઇ લેશે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ, જે પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તા તરીકે આવ્યા,
યુગના આરંભથી અંત સુધી બધું જ જોયું અને આખી માનવજાતિના ઉદ્ધારનું કાર્ય કર્યું.
તેથી, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો અબ્રાહમ અને ગિદિયોનની જેમ તેમના વચનો પર વિશ્વાસ કરે છે
અને બધી પરિસ્થિતિઓમાં તેમનું પાલન કરે છે.
“જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારું છે, અને ઘેટાંની ચરબી કરતાં વચન માનવું સારું છે.
કેમ કે વિરોધ એ જોષ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે.
તેં યહોવાનું વચન નકાર્યું છે, માટે યહોવાએ પણ તને રાજા તરીકે નકાર્યો છે.”
1 શમુએલ 15:22–23
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ