ભલે જે કાર્ય પરમેશ્વરે પૃથ્વી પર કર્યું નાનું લાગી શકે છે,
પરંતુ ઇબ્રાહિમ, જાખ્ખી, સુબેદાર, મરિયમ અને પિતર જેવા સંતોએ
પરમેશ્વરને સાચી રીતે સમજ્યા અને તેમનો આદર કરીને મોટી આશિષ મેળવી.
જેવું કે ઈસુને ગ્રહણ કરનારા પ્રારંભિક સંતોની બાબતમાં
થયું હતું, જે પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરનો
ભય માને અને આદર કરે છે, તેમનાથી પરમેશ્વરે પરમેશ્વરની
સંતાન બનવા, અને સ્વર્ગના શાનદાર રાજ્યની પ્રતિજ્ઞા કરી છે.
મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ. [યોહાન 10:27-28]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ