બે હજાર વર્ષ પહેલા, પ્રેરિતો અને પ્રથમ ચર્ચના સંતોએ ઈસુ પર પરમેશ્વરના રૂપમાં
વિશ્વાસ કર્યો હતો કેમકે ઈસુએ તેમને નવો કરાર દ્વારા અનંત સ્વર્ગનું રાજ્ય
આપવાની પ્રતિજ્ઞા આપી, તે રીતે, ચર્ચ ઓફ ગોળના સભ્ય ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે.
પરમેશ્વરે અલગ-અલગ યુગોમાં અલગ-અલગ નામોથી કામ કર્યું -
પિતા પરમેશ્વર યહોવા, પુત્ર પરમેશ્વર ઈસુ, અને પવિત્ર આત્મા પરમેશ્વર આન સાંગ હોંગ
જોકે, તે એક જ પરમેશ્વર છે જેમણે નવો કરાર બાંધ્યો, જે પરમેશ્વરનું ચિન્હ છે.
યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ . . . પણ યહોવા કહે છે, “હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે. યર્મિયા 31:31-33
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ