આ દુનિયામાં, લોકોના બે સમૂહ છે: જે લોકો પરમેશ્વરની વાત
સાંભળે છે અને તે કરે છે, અને જે લોકો વાતને નથી સમજી શકતા,
ભલે કેટલી ય વાર પરમેશ્વરનો અવાજ સાંભળે છે.
પવિત્ર આત્માના છેલ્લા યુગમાં, એક એવી જગ્યા છે જ્યાં આપણે
પિતા આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરનો અવાજને સ્પષ્ટ રૂપથી
સાંભળી અને સમજી શકીએ છીએ અને પરમેશ્વરના નમૂનાના પ્રમાણે
નવા કરારના પાસ્ખા અને સાબ્બાથને મનાવી શકીએ છીએ.
તે જગ્યા ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી છે.
‘‘પણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાંમાંના નથી. મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.’’ [યોહાન 10:26-27]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ