માનવજાતિના ઉદ્ધાર માટે, પરમેશ્વર, જે આખા બ્રહ્માંડમાં સર્વોચ્ચ પદ પર છે, પોતાને એક સેવકની જેમ નમ્ર કર્યા અને કહ્યું,“એકબીજાના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિઘણું માન આપો. તમે એકબીજા સાથે શાંતિમાં રહો.”
જ્યારે કોઈ સુમેળ નથી, તો ઝઘડો થાય છે, પરંતુ સંવાદિતાની જગ્યાએ, બધું સારું થાય છે.
આજે, ચર્ચ ઓફ ગોડની સુવાર્તા નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કરી રહી છે કેમ કે વિશ્વભરના સભ્યોખ્રિસ્ત આન સાંગ હોંગની શિક્ષાઓ પ્રમાણે એકબીજાને પ્રેમ કરે છે અને સુમેળ પ્રાપ્ત કરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ