જ્યારે ઈસુ આ પૃથ્વી પર આવ્યા, તો તેમણે કહ્યું, “મારું રાજ્ય આ જગતનું નથી;” પ્રબોધકો પણ સાક્ષી આપે છે કે આપણું ઘર સ્વર્ગ છે, આ પૃથ્વી એક એવી જગ્યા છે જ્યાં આપણે સ્વર્ગમાં પાપ કર્યા પછી અસ્થાયી રૂપથી નિવાસ કરીએ છીએ, અને આ પૃથ્વી પર આપણું જીવન એક પરદેશીનું જીવન છે. હવે, આવો આપણે બધા પરમેશ્વરના રાજ્યનો ખોરાક ખાઈએ, જે નવો કરાર છે, અને સ્વર્ગના રાજ્યના નાગરિક બનીએ જે ન્યાયી અને પવિત્ર કાર્યો દ્વારા લગ્નના વસ્ત્રો પહેરીને સ્વર્ગીય લગ્નજમણમાં પ્રવેશ કરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ