સંસારમાં ઘણા લોકો આ વિચારીને કે આ દુનિયા તેમનું સર્વસ્વ છે, અનંત દુનિયાની તૈયારી નથી કરતા.
જે ક્ષણે તેઓ મૃત્યુનો સામનો કરશે, તે નિરાશામાં ખોવાઈ જશે અને પરમેશ્વરના ન્યાયથી નરકની સજાને આધીન થશે.
જો આપણે નરકમાં સદા સર્વકાળ પીડા સહન કર્યા વિના સ્વર્ગના રાજ્યમાં અનંત મહિમાનો આનંદ માણવા ઈચ્છીએ છીએ,
તો આપણે દરરોજ આ તપાસવું જોઈએ કે આપણે પરમેશ્વર આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાની શિક્ષાઓ પ્રમાણે જીવીએ છીએ કે નહિ,
અને સ્વર્ગના રાજ્યને યોગ્ય રીતે જીવવાનો દરેક પ્રયત્ન કરવો જોઈએ.
જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, . . . હિબ્રૂઓને પત્ર 9:27
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ