હે અમારી માતા સ્વર્ગથી પૃથ્વી પર માતાના નામથી આવી છે જે પ્રેમ છે,
જેમાં બ્રહ્માંડના તારા જેવો અગણિત પ્રેમ છે, નમ્ર માનવ સ્વરૂપમાં.
અમારી માતા પ્રકાશ છે, પરમેશ્વરની પોતાની મહિમાનો પ્રકાશ છે,
અને સ્ત્રોત છે જે અમને અમારા બધા પાપો અને
અશુદ્ધતાથી શુદ્ધ કરે છે; જીવનનો સ્ત્રોત!
હે માતા, જ્યારે તમારું રાજ્ય આવે,
તો કૃપયા અમારા નામ પોકારો, કૃપયા અમારા નામ પોકારો!
કૃપયા અમને સદા સર્વદા તમારા સુંદર પ્રેમને
ચમકતા તમારા તારાઓ બનવા દો!
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ