પિતાના શીર્ષકમાં, આપણે માતાને પણ શોધી શકીએ છીએ.
ઈસુએ આપણને પરમેશ્વરને “પિતા” કહેવાનું કારણ
આ બતાવવા માટે આપ્યું છે કે આપણી પાસે
માત્ર પિતા પરમેશ્વર જ નથી,
પણ સ્વર્ગમાં માતા પરમેશ્વર પણ છે.
. . . ઓ આકાશમાંના અમારા પિતા . . .
(માથ્થી 6:9)
પણ ઉપરનું (સ્વર્ગમાં) યરૂશાલેમ સ્વતંત્ર છે . . . તે આપણી માતા છે.
(ગલાતી 4:26)
શું તમે પરમેશ્વરની સંતાન છો?
જેમ બાળકો તેમના પિતા અને માતા દ્વારા જીવન પ્રાપ્ત કરે છે,
તેમ જ્યારે આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર દ્વારા
અનંતજીવન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે
પરમેશ્વરની સંતાન બની શકીએ છીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ