આપણે, માનવજાતિએ, વિશ્વાસ કરવો જોઈએ કે પરમેશ્વરનું વચન ચોક્કસ પૂરું થાય છે —જે આપણે તે લોકોના ઇતિહાસ દ્વારા શીખી શકીએ છીએ જેમણે પરમેશ્વરના વચનને બદલે બેથેલના એક વૃદ્ધ પ્રબોધકના વચનોનું પાલન કર્યું, યરીખો નગર બાંધનારાઓ પર શિક્ષાની ભવિષ્યવાણી અને તેની પરિપૂર્ણતા, તથા જન્મથી અંધ માણસ માટે પ્રગટ કરવામાં આવેલ પરમેશ્વરના વચનોની સામર્થ્ય દ્વારા.
ચર્ચ ઓફ ગોડ વિશ્વના દરેક ખૂણેથી વિવિધ પુરસ્કારો પ્રાપ્ત કરવામાં અને UNમાં પરમેશ્વર આન સાંગ હોંગ તથા સ્વર્ગીય માતાની મહિમા પ્રગટ કરવામાં સક્ષમ બન્યું— આ એ વિશ્વાસ સાથે પરમેશ્વરના વચનનું પાલન કરવાનું પરિણામ છે કે તે ચોક્કસ આપણને આશિષ આપશે.
કેમ કે . . . ઈશ્વરના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે, તમને નવું જીવન આપવામાં આવ્યું છે. કેમ કે, “સર્વ પ્રાણી ઘાસના સરખાં છે, અને તેઓનું તમામ ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે, ને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ રહે છે”. અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે એ જ છે. 1 પિતર 1:23–25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ