જેમ ગિદઓન અને યહોશુઆની સેનાએ અદ્ભુત રીતે યુદ્ધ જીત્યું, અને જેમ મૂસા, અબ્રાહમ અને નૂહ પરમેશ્વરની અપેક્ષા પ્રમાણે જીવ્યા, તેમ આ યુગમાં પણ સંપૂર્ણ વિશ્વાસ અને નીડરતા જરૂરી છે.
પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વરે સોંપેલા મિશનને પૂર્ણ કરવા, ચર્ચ ઓફ ગોડના સભ્યો દ્રઢ વિશ્વાસ સાથે વિશ્વને બચાવવા આગળ વધે છે.
“પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.”
હિબ્રૂઓને પત્ર 11:6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ