પ્રથમજનિત તરીકે તેના પિતા અને માતાની મદદ કરવાના બદલે, એસાવ માત્ર શિકારનો આનંદ લેતો હતો,
જે તેનો પ્રિય શોખ હતો, તેના પ્રથમજનિતના અધિકારને તુચ્છ માનતો હતો, અને તેને એક વાટકી મસૂરની દાળ માટે વેચી દેતો હતો.
તેનાથી વિપરીત, યાકૂબ આશિષોનું મૂલ્ય જાણતો હતો અને તેની માતાના વચનોનું પાલન કરવામાં પ્રથમજનિતની જેમ ખંતથી કામ કર્યું.
પરિણામસ્વરૂપ, યાકૂબે પ્રથમજનિતનો આશિષ પ્રાપ્ત કર્યો, અને એસાવ ખૂબ રડ્યો અને અફસોસ કર્યો.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ