આ કહેતા, “માણસ જે કંઈ વાવે તે જ તે લણશે,” પરમેશ્વરે આપણને શીખવ્યું કે
જ્યારે આપણે આશીર્વાદના વચન કહીએ છીએ ત્યારે જ આપણને આશીર્વાદ મળે છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગે ક્રોસ પર વહેવડાવેલા મૂલ્યવાન લોહીથી ચર્ચ ઓફ ગોડની સ્થાપના કરી.
તેથી સિયોનના સભ્યોએ હંમેશા પરમેશ્વરની મહિમા કરવી જોઈએ અને કૃપાળુ શબ્દોથી
આપણી આજુબાજુના લોકોમાં આશિષના બીજ વાવવા જોઈએ.
સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે. વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે, અને તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે. માથ્થી 12:35–37
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ