પરમેશ્વરે ઇસ્રાએલીઓને,
અરણ્યમાં સાબ્બાથ દિવસ જેવા તેમના નિયમોનું પાલન કરવાની તાલીમ આપી,
જેથી તેઓ કનાનમાં પરમેશ્વરના નિયમશાસ્ત્રનું પાલન કરી શકે.
તે જ રીતે,
પરમેશ્વર જે લોકો સ્વર્ગના રાજ્યની આશા રાખે છે,
તેમને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા તેમના દૈનિક જીવનમાં,
સ્વર્ગીય ભાષા શીખવાની મંજૂરી આપે છે,
જે પ્રેમ, વિશ્વાસ, આશા અને ઉદ્ધારની ભાષા છે.
સ્વર્ગીય ભાષા બોલનારાઓએ પરમેશ્વરનો આશિષ પ્રાપ્ત કર્યો.
યહોશુઆ અને કાલેબે કનાનમાં પ્રવેશ કર્યો,
અને દાનિયેલના ત્રણ મિત્રો સળગતી ભઠ્ઠીથી સુરક્ષિત રહ્યા.
તે જ રીતે,
જે લોકો ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની,
શિક્ષાઓ પ્રમાણે સ્વર્ગીય ભાષા બોલે છે,
તેઓ અનંતકાળના સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
કેમ કે આપણે સર્વ ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ.
જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી,
તો તે સંપૂર્ણ માણસ છે,
અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે...
જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે.
આપણા અવયવોમાં જીભ એવી છે કે,
તે આખા શરીરને મલિન કરે છે,
તે ભૂમંડળને સળગાવે છે,
અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે.
યાકૂબ 3:2-6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ