ખ્રિસ્તી તરીકે, આપણે આપણું જીવન જીવતા જગતનું મીઠું અને જ્યોતિ બનવું જોઈએ.
તેના માટે, પરમેશ્વરે આપણને શિક્ષા આપી છે: આત્મામાં ઉત્સાહી થાઓ.
પ્રભુની સેવા કરો.આશામાં આનંદ કરો.
સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો.
સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો.
એકબીજા પ્રેમ પર રાખો. માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે કહ્યું કે જ્યારે આપણે પાપોની ક્ષમા
અને પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા ઉદ્ધારને મહેસૂસ કરીએ છીએ અને
તેને બીજાઓ સાથે વહેંચીએ છીએ, તો બાઇબલમાં આ નિયમની પરિપૂર્ણતા છે.
સાચા ખ્રિસ્તીઓને તે જ મનથી પરમેશ્વરના પ્રેમનો અભ્યાસ કરવો જોઈએ.
તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર…
આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે
તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા
માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.
રોમનોને પત્ર 12:1-2
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ