પ્રબોધકોએ માનવજાતિને આ ક્યારેય ન ભૂલવા માટે કહ્યું કે ન્યાયનો દિવસ હશે
કેમકે પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિગત જીવનની સાથે સાથે
તેમના વિશ્વાસના જીવનને પરમેશ્વરની પુસ્તકોમાં લખવામાં આવ્યું છે.
પરમેશ્વર પ્રત્યેક વ્યક્તિનો ન્યાય તેના પ્રમાણે કરશે જેમ પુસ્તકોમાં લખેલું છે.
સ્વર્ગમાં પાપ કરનાર મનુષ્યોને નવા કરારનું સત્ય આપવા માટે
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા.
તેમણે એવું એટલે કર્યું જેથી આખી માનવજાતિ
પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકે અને ન્યાયના દિવસે સ્વર્ગ પાછી જઈ શકે.
કેટલાક માણસોનાં પાપ પ્રત્યક્ષ હોવાથી તેઓનો ન્યાય આગળથી થાય છે.
અને કેટલાકનાં પાપ પાછળથી પ્રગટ થાય છે.
તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ પણ
પ્રત્યક્ષ જોવામાં આવે છે. અને
જેઓ પ્રત્યક્ષ નથી તેઓ હંમેશાં ગુપ્ત રહી શકતાં નથી.
1તિમોથી 5:24-25
જેમ માણસોને એક જ વાર મરવાનું, અને
ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે…
હિબ્રૂઓને પત્ર 9:27
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ