પરમેશ્વર બધી માનવજાતિને કહે છે કે તેમના શારીરિક જન્મ પછી, તેમણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે કચકચ અને ફરિયાદની નકારાત્મકતાને છોડીને, પરમેશ્વરને મળવું જોઈએ અને એક બીજાની દેખરેખ, સમર્થન અને પ્રોત્સાહિત કરનારના રૂપમાં નવો જન્મ લેવો જોઈએ.
યહોશુઆ અને કાલેબે જેમણે હિંમતથી કનાન પર વિજય મેળવ્યો, માત્ર પરમેશ્વરના વચન પર વિશ્વાસ કર્યો, અને યૂસફ જેણે હંમેશા વિશ્વાસ કર્યો કે કોઈ પણ સંકટના સમયે ફરિયાદ કર્યા વગર પરમેશ્વર મારી સાથે છે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર ઉદ્ધારકર્તા તરીકે વિશ્વાસ કરે છે અને નવો જન્મ લેવાના તેમના વચનોને અમલમાં મૂકે છે, જેથી ઘણા આશિષ પ્રાપ્ત થાય છે.
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’ યોહાન 3:3
કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો. માથ્થી 5:20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ