આપણે જે કહીએ છીએ તેનો 98% આપણા મગજ પર અંકિત થાય છે.
જ્યારે આપણા મગજ પર એક નકારાત્મક ટિપ્પણી અંકિત થઇ જાય છે,
તો તે એક નકારાત્મક ટિપ્પણીને હટાવવા માટે એક હજાર
સકારાત્મક ટિપ્પણીઓની જરૂર હોય છે.
પરમેશ્વરે આપણને હંમેશા ધન્યવાદ આપવા અને ખુશ રહેવાની સકારાત્મક વાતો
કહેવા માટે કહ્યું જેથી આપણે સ્વર્ગના મૂલ્યને મહેસુસ કરી શકીએ
અને સ્વર્ગમાં આશિષોને સંગ્રહિત કરી શકીએ.
અને પછી ગાયબ થઇ જશે, અથવા અનંત મહિમા?]
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો તે છે જેમને સ્વર્ગનું મૂલ્ય અને આશિષોને
મહેસુસ કરી છે. તેઓ તે છે જે આ સંદેશનો પ્રચાર કરે છે:
"આવો આપણે સાબ્બાથ દિવસને પાળીને અનને વિશ્રામ પ્રાપ્ત કરીએ
અને પાસ્ખાપર્વ મનાવીને અનંત જીવન પ્રાપ્ત કરીએ.
સાથે જ, આવો આપણે પિતા આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને
ગ્રહણ કરીને પરમેશ્વરની સંતાન બનીએ."
તેઓ હંમેશા અનંત સ્વર્ગની મહિમા પર ધ્યાન કેન્દ્રીત કરે છે,
આ પૃથ્વીની મહિમા પર નહિ જે આંખ પલકતા જ ગાયબ થઇ જશે.
એ કારણથી અમે નાહિંમત થતા નથી... કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ
અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે; કેમ કે
જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતાં જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ
રાખીએ છીએ; કેમ કે જે દશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે.
2કરિંથીઓ 4:16-18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ