ઈસુની સાથે ઉભા રહેલા અનંત મૂલ્યોને પસંદગીની બુદ્ધિના દ્વારા
જમણી તરફના ચોરને ઉદ્ધારની આશિષ આપવામાં આવી હતી.
સ્વર્ગની તરફ આપણા વિશ્વાસના માર્ગ પર, પરમેશ્વર દ્વારા સ્વીકાર કરેલા મૂલ્ય
દુનિયાના લોકોએ દ્વારા સ્વીકાર કરવામાં આવેલા મૂલ્યોથી વધારે મહત્વપૂર્ણ છે.
જેમ ઈસુએ પોતાના શિષ્યોને ગાલિલના સમુદ્ર ની પાસે બોલાવ્યા હતા,
તે જ રીતે આ યુગમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર,
જે આત્મા અને કન્યા છે, નવા કરારના સેવકોને બોલાવી રહ્યા છે.
જે સ્વર્ગના મૂલ્યોને પસંદ કરશે.
તેણે કહ્યું કે, 'હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.'
ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,
' આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.' लूका 23:42-43
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ