જેમ 40 વર્ષોના અરણ્ય દરમિયાન, પરમેશ્વરે ઇસ્રાએલીઓના અંતઃકરણને
અનહદ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પારખ્યું અને નિર્મળ કર્યું,
તે રીતે આપણે ઘણી વાર પરમેશ્વરના વચનોનો સામનો કરીએ છીએ
જેમનો આ વિચાર સાથે પાલન કરવું આપણા માટે મુશ્કેલ હોય છે,
“શું હું ખરેખરમાં આ વચનોનું પાલન કરી શકું છું?”
જોકે, પરમેશ્વર આપણને વચનોનું પાલન કરવાની મંજૂરી આપીને
આપણને સોનાની જેમ નિર્મળ કરે છે જેથી આપણે પરમેશ્વરની સંતાનો
તરીકે ફરીથી જન્મ લઇ શકીએ અને સ્વર્ગીય આશિષોને પ્રાપ્ત કરી શકીએ.
1913 માં અમેરિકામાં પ્રકાશિત એક નવલકથા પૉલિયાના માં,
પૉલિયાનાએ “આનંદની રમત” દ્વારા તેની આજુબાજુના લોકોને ખુશ કર્યા.
તેમજ, આપણે, પરમેશ્વરની સંતાનોએ, સ્વર્ગના મહિમામય રાજ્યની
આશિષ વિશે વિચારતા, જે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર
આપણી પણ વરસાવશે, સદા આનંદ કરવો જોઈએ અને ધન્યવાદ આપવો જોઈએ.
સદા આનંદ કરો. નિત્ય પ્રાર્થના કરો.
દરેક સંજોગમાં આભારસ્તુતિ કરો...
1થેસ્સાલોનિકીઓ 5:16-18
રૂપાને ગાળવા માટે કુલડી હોય છે, અને સોનાને માટે ભઠ્ઠી હોય છે;
પણ અંત:કરણને પારખનાર યહોવા છે.
નીતિવચન 17:3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ