જ્યારે આપણે સંપૂર્ણ રીતે પરમેશ્વરની ઈચ્છા અને સત્યને નહોતા સમજી શક્યા,
ત્યારે આપણે બાળકની જેમ વાત કરતા હતા, બાળકની જેમ વિચારતા હતા,
અને આપણે ઈચ્છતા હતા કે બધું જ આપણી ઈચ્છાઓ પ્રમાણે થાય.
જોકે, બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કર્યા પછી
અને સત્યને ઓળખ્યા પછી, આપણે પરિપક્વ વિશ્વાસ સાથે પરમેશ્વરની સંતાન તરીકે
પુનર્જન્મ લેવો જોઈએ અને આજ્ઞાકારીતા સાથે પરમેશ્વરના માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ.
જે રીતે પ્રકૃતિથી બનેલા બધા પર્વતો, નદીઓ અને સમુદ્ર પોતપોતાના નિયુક્ત પદથી સંતુષ્ટ છે
અને તેમના આપેલા વાતાવરણમાં આજ્ઞાકારી રૂપથી પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરે છે,
તેવી જ રીતે ચર્ચ ઓફ ગોડ ના સભ્યો હંમેશા તેમના આપેલા વાતાવરણમાં
કૃતજ્ઞતા વ્યક્ત કરતા વિશ્વાસના માર્ગ પર ચાલે છે.
જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની જેમ બોલતો હતો, બાળકની જેમ વિચારતો હતો,
બાળકની જેમ સમજતો હતો. પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.
1 કરિંથીઓ 13:11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ