ઝોઉ રાજવંશ વખતે, જિયાંગ તૈગોંગ ની પત્ની રાણી ન બની શકી
કેમકે તે અંત સુધી પીડા સહન ન કરી શકી
પણ તેના પતિને વચ્ચે જ છોડી દીધો.
તેમજ, વિશ્વાસના માર્ગમાં, માત્ર તે લોકો જે અંત સુધી સિયોનમાં
પરમેશ્વર સાથે રહેશે, અનંત સ્વર્ગની આશા પ્રાપ્ત કરશે
જેની પરમેશ્વરે પ્રતિજ્ઞા કરી.
શેતાનના પ્રલોભન પર વિજય પામવા માટે જે આપણને વિનાશના માર્ગ પર લઇ જાય છે
અને આપણા વિશ્વાસમાં વિજયી થવા માટે, આપણે હંમેશા ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વરના વચનમાં બની રહેવું જોઈએ.
છેવટે, હું કહું છું, પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજો. એફેસીઓ 6:10-11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ