બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે જ્યારે માનવજાતિ બાપ્તિસ્મા દ્વારા પાછલા બધા પાપો અને પાપમય સ્વભાવને ધોઈ નાખશે અને ન્યાયી કાર્યો દ્વારા નવો જન્મ લેશે, તો તેઓ સ્વર્ગીય માતા, કન્યાનું સુંદર બારીક શણનું વસ્ત્ર બનશે, અને સ્વર્ગના રાજ્યમાં રાજમાન્ય યાજકવર્ગ તરીકે અનંતકાળની મહિમાનો આનંદ માણશે.
સ્વર્ગમાં રાજમાન્ય યાજકવર્ગ બનવા માટે, એક વ્યક્તિએ બાઇબલ દ્વારા પરમેશ્વરની શિક્ષાઓને પ્રાપ્ત કરવી જોઈએ. ચર્ચ ઓફ ગોડ ના સભ્યો માત્ર સાબ્બાથ અને પાસ્ખા જ નથી પાળતા, પરંતુ તેમના હૃદયો પર ખ્રિસ્ત આન સાંગ હોંગની શિક્ષાઓને પણ ઉત્કીર્ણ કરે છે જેમણે કહ્યું, “એકબીજા સાથે એકજૂટ રહો. એકબીજા પર પ્રેમ કરો. નવું માણસપણું પહેરો,” અને સારા કાર્યો દ્વારા આખા સંસારની સામે પરમેશ્વરનો મહિમા પ્રગટ કરતા તેમને આચરણમાં લાવો.
આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તેને તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે! તે બારીક શણનું વસ્ત્ર સંતોનાં ન્યાયી કૃત્યોરૂપ છે.” પ્રકટીકરણ 19:7–8
કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો. માથ્થી 5:20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ