પ્રથમ ચર્ચના સંત સર્વ પ્રકારની સતાવણી, મુશ્કેલી અને પીડા છતાં
અંત સુધી હાર માન્ય વગર પરમેશ્વરનું પાલન કરવા માટે વિશ્વાસના માર્ગ પર ચાલ્યા.
તેઓ એવું કરી શક્યા કેમકે તેમણે આ મહેસુસ કર્યું કે ખ્રિસ્તે ક્રોસ પર
જે બલિદાનનું લોહી વહેવડાવ્યું તે આપણા પાપો માટે હતું
અને તેમણે તેમને મહાન પ્રેમથી આપણને બચાવ્યા.
જે રીતે બ્યુટી એન્ડ દ બિસ્ટમાં પશુ સાચો પ્રેમ મહેસૂસ કર્યા પછી
પાછો રાજકુમારમાં બદલાઈ ગયો હતો, તેમજ જ્યારે આપણે પિતા આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વરના મહાન પ્રેમને મહેસૂસ કરીએ છીએ તો આપણે આરાધના કરવા
અને પરમેશ્વરને પ્રાર્થના કરવા માટે ઉત્સાહિત મહેસૂસ કરી શકીએ છીએ
અને સ્વર્ગીય લોકોમાં બદલાઈ શકીએ છીએ.
“હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર
પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ
એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો,
તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
યોહાન 13:34-35
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ