બાળકોને તેમની સિદ્ધિઓ પર ગર્વ હોય છે અને તેઓ તેમના માતા-પિતાથી ઈનામ ઈચ્છે છે,
પરંતુ માતા-પિતા, તેમના બાળકો માટે તેમનું જીવન સમર્પિત કરવા છતાં,
બદલામાં કંઈ પણ અપેક્ષા નથી કરતા અને તેના બદલે વધુ આપવા ઈચ્છે છે.
આપણે આપણા શારીરિક માતા-પિતા અને આત્મિક માતા-પિતાના પ્રેમ
અને બલિદાનને ઓળખવું જોઈએ અને પ્રેમ આપવાનો અભ્યાસ કરવો જોઈએ.
વધસ્તંભ પરનું બલિદાન એકમાત્ર બલિદાન નથી જે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ કર્યું હતું.
તેમની કૃપા એટલી મહાન અને ઊંડી છે કે તેને જૂના કરારના બધા પર્વો દરમિયાન
બલિ કરવામાં આવેલા પશુઓની મૃત્યુ દ્વારા વ્યક્ત કરી શકાય છે.
આવા ગહન બલિદાન અને પ્રેમ સાથે, બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વર તેમના ખોવાયેલા સ્વર્ગીય સંતાનોને શોધવા માટે આ પૃથ્વી પર આવ્યા છે.
હું તમને કહું છું કે, એ જ રીતે જે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી,
તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે.
લૂક 15:7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ