જેમ પૃથ્વી પર એક પરિવારમાં એક પિતા, એક માતા અને તેમના બાળકો હોય છે, એવી જ રીતે સ્વર્ગના રાજ્યમાં સ્વર્ગીય પિતા, સ્વર્ગીય માતા અને તેમના સ્વર્ગીય બાળકો હોય છે જે પરમેશ્વરની સંપત્તિ પ્રાપ્ત કરશે.
જે પ્રમાણે પૃથ્વી પર માતા-પિતા સંતાનોના માટે બલિદાન કરે છે, સ્વર્ગીય માતા-પિતાએ પણ ક્રુસ પર લોહી વહવવવાનો પ્રેમ અને બલિદાનના દ્વારા પોતાની સંતાનોના પાપોને માફ કર્યા છે, અને તેમને તેમને ઉદ્ધારનો વાયદો કર્યો છે.
ચર્ચ ઓફ ગોડના સભ્યો પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગના વચનનું ખુશીથી પાલન કરતા સ્વર્ગીય માતા-પિતાની કૃપાના માટે વિશ્વાસના માર્ગ પર ચાલીએ છીએ.
વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા,
અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને
એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ? હિબ્રુ 12:9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ