યશાયા 60 ની ભવિષ્યવાણી પ્રમાણે, આજની દુનિયા અંધકારમાં છે.
તેથી, આપણે આપણા જીવનકાળ દરમિયાન ઘણી મુશ્કેલીઓ,
અને કઠણાઈઓનો સામનો કરીએ છીએ.
ભલે વાતાવરણ અંધકારમય અને પ્રતિકૂળ હોય,
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો સારા કાર્યો દ્વારા સંસારની જ્યોતિ બનવાનો પ્રયત્ન કરે છે,
અને માતા પરમેશ્વરના આ વચનોની આજ્ઞાકારીતામાં આ પ્રેમરહિત,
સંસારમાં પરમેશ્વરના પ્રેમને પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે,
“દીવો બનો કે જે આજ્ઞાકારી છે. અંધકારને પ્રકાશિત કરે છે.”
“તમે સંસારની જ્યોતિ છો. . . . તમારો જ્યોતિ બીજાઓની સામે પ્રગટવા દો, જેથી તેઓ તમારા સારા કાર્યો જોઈને સ્વર્ગમાં તમારા પિતાની મહિમા કરે.”
[માથ્થી 5:14-16]
કાલ્પનિક દુનિયા જેનું દરેક વ્યક્તિ સપનું જુએ છે, તે સ્વર્ગનું રાજ્ય છે.
જ્યોતિની સંતાનોએ અંધકારમાં બંધાયેલા બધા લોકોને સ્વર્ગના રાજ્ય, સપનાની દુનિયા વિશે સુવાર્તાનો પ્રચાર કરીને અંધકારને પ્રકાશિત કરવાની તેમની ભૂમિકા નિભાવવી જોઈએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ