પરમેશ્વર, જે આરંભથી અંત જુએ છે, ને આપણે બાઈબલના વચનોમાં
કઈ પણ ન વધારવું કે ન ઘટાડવું ની કડક ચેતવણી આપી.
બાઇબલ આપણે સાબ્બાથનો દિવસ અને પાસ્ખા જેવો પરમેશ્વરની આજ્ઞાઓનું
પાલન કરવાનું શીખવાડે છે, પરંતુ આ આપણે, ખ્રિસ્તીઓને આ પણ શીખવાડે છે
કે આપણે પોતાનું જીવન જગતના મીઠા અને જ્યોતિના રૂપમાં જીવવું છે.
જેમ પરમેશ્વરે ઇસ્રાએલીઓને કનાન દેશમાં નેતૃત્વ કર્યું અને તેમને આશિષ આપી,
બસ એવી રીતે આ યુગમાં પણ, જયારે આપણે પોતાના પરિવારમાં, પોતાના કાર્યસ્થળમાં,
અને પોતાના પાડોશીઓમાં. પરમેશ્વર આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાની
શિક્ષાઓના પ્રમાણે પરમેશ્વરની મહિમા કરીશું,
ત્યારે આપણે સાચા ખ્રિસ્તીઓના રૂપમાં જીવન જીવવા માટે યોગ્ય ઠરશે
અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાની આશિષ પ્રાપ્ત કરશે.
તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો
કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં
તમારા પિતાનો મહિમા કરે. માથ્થી 5:16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ