આ તથ્ય કે પરમેશ્વરે તેમના બદલે કોઈ સ્વર્ગદૂત નથી મોકલ્યો,
પરંતુ તે પોતે બલિદાન બનવા માટે આ પૃથ્વી પર આવ્યા
અને આપણે જે દુઃખો અને દર્દથી પસાર થવાના હતા, સહન કર્યું,
સ્પષ્ટ રૂપથી બતાવે છે કે પરમેશ્વર માનવજાતિની કેટલી પ્રીતિ રાખે છે અને પ્રેમ કરે છે.
સિયોન તે જગ્યા છે જ્યાં નવા કરારમાં ધન્યવાદ અને સ્વર્ગની આશા વધારે વહે છે.
પિતા આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર, ભાઈઓ અને બહેનો સાથે,
સિયોનમાં એક સાથે હોવાથી, ચર્ચ ઓફ ગોડના સભ્યો આનંદથી
સંસારની બધી બેચેની અને ચિંતાઓને દૂર કરે છે.
વહાલાંઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે.
અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે, અને ઈશ્વરને ઓળખે છે.
જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી: કેમ કે ઈશ્વર પ્રેમ છે.
[1 યોહાન 4:7–8]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ