જેમ સમુદ્રમાં 3% મીઠાને કારણે તે સડતો નથી, તેમ પરમેશ્વરના સંતાનોએ આ પાપી દુનિયાનું અનુસરણ છોડી, સારા વચનો અને સારા કાર્યો દ્વારા સંસારમાં મીઠાની ભૂમિકા ભજવી, પરમેશ્વરને પ્રસન્ન કરતું પવિત્ર જીવન જીવવું જોઈએ.
પ્રેષિત પાઉલે રોમના મંડળીના સંતોને લખેલા પત્રમાં લખ્યું: આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.
(રોમનોને પત્ર 12:2)
આપણે માતા પરમેશ્વરની શિક્ષાઓ પ્રમાણે સારા અને સકારાત્મક શબ્દો વાપરવા જોઈએ.
સારા શબ્દો, સારા કાર્યો અને સારા પાત્ર સાથે કહેવાયેલ વચન સારી જમીનમાં વાવેલ બીજ બની શકે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ