જ્યારે કોઈએ પૂછ્યું, “અનંતજીવનનો વારસો મેળવવા માટે મારે શું કરવું જોઈએ?”
ઈસુએ ભલા સમરૂનીના દ્રષ્ટાંત દ્વારા જવાબ આપ્યો.
તેમણે શીખવ્યું કે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે, પરંતુ પ્રેમ તેના કરતા વધારે મહત્વપૂર્ણ છે.
તેમણે આપણને કહ્યું કે એક યાજક અને લેવીની જેમ ન બનો જેમણે એક માણસને લૂંટાયા પછી રસ્તા પર મરતા જોયો અને
તેઓ પસાર થઇ ગયા, પરંતુ એક સમરૂનીની જેમ બનો જેણે તેના પર દયા કરી અને કરુણા બતાવી.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ