સ્વર્ગનું રાજ્ય પૃથ્વી પરની ચૂંટણી પ્રણાલીની જેમ કોઈ મત દ્વારા પ્રવેશ કરી શકે છે તે સ્થાન નથી, પરંતુ આ તે સ્થાન છે જે પરમેશ્વર નવા કરારના પાસ્ખાને મનાવનારાઓને પ્રદાન છે. આ રીતે, જે લોકો નવા કરારનો પાસ્ખા મનાવે છે, તેઓ સાચે જ આશિષિત લોકો છે.
ઉદ્ધારનો માર્ગ: ચર્ચ ઓફ ગોડ જ્યાં નવો કરાર પાસ્ખા મનાવવામાં આવે છે
પરમેશ્વર આ પૃથ્વી પર શરીરમાં ઈસુના રૂપમાં પુત્રના યુગમાં અને પવિત્ર આત્માના યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાના રૂપમાં આવ્યા. તેમના બાળકો તેમના હૃદયોથી સ્વર્ગના રાજ્યનો સાચો માર્ગ જાણે છે અને સમજે છે.
બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, . . . “આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.” લૂક 22:7–20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ