પાણીને જોતા, પરમેશ્વરે માછલી બનાવી અને તેમને માત્ર પાણીની નીચે શ્વાસ લેવાની મંજૂરી આપી.
પરમેશ્વરે વૃક્ષોને જમીનમાં મૂળિયા બનાવવા માટે બનાવ્યા હોવાથી,
પરમેશ્વરે તેમને માત્ર ત્યારે જ ઉગવા દીધા જ્યારે તેઓ જમીનમાં મૂળ લગાવે.
પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરે એકબીજાને જોઈને માનવજાતિની રચના કરી
અને તેમને પરમેશ્વરમાં ખુશી અને અનંત જીવનનો આશિષ પ્રાપ્ત કરવાની મંજૂરી આપી.
જ્યારે સામસૂન અને શાઉલે પરમેશ્વરને છોડી દીધા, તો તેમને દુઃખદ અને દર્દનાક અંતનો સામનો કરવો પડ્યો,
પણ જ્યારે તેમણે પરમેશ્વર પ્રત્યે આજ્ઞાકારી જીવન જીવ્યું, તો તેઓ દરેક બાબતમાં સફળ થયા.
આ યુગમાં પણ, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો દરેક બાબતમાં વિજયી જીવન જીવવામાં સક્ષમ છે કેમકે તેઓ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરમાં રહે છે, જે આત્મા અને કન્યાના રૂપમાં આવ્યા છે.
અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; . . .”
એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.
ઉત્પત્તિ 1:26–27
“હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે, અને હું તેનામાં, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.”
યોહાન 15:5
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ