શું તમે મૂળ કોષ વિશે સાંભળ્યું છે?
મૂળ કોષમાં ફેફસાં, હાડકાં, હૃદય, યકૃત, અને અન્ય અવયવો સહિત વિવિધ પ્રકારના કોષોમાં
સ્વ-નવીકરણ કરવાની અને અલગ કરવાની નોંધપાત્ર ક્ષમતા હોય છે.
આ કોષો જીવંત જીવોના વિકાસ અને જાળવણીમાં નિર્ણાયક ભૂમિકા નિભાવે છે.
મૂળ કોષ વિના, જીવંત જીવનું અસ્તિત્વ અશક્ય હશે.
આ કોષોને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે: માતા કોષ.
માતા કોષ, એક પ્રકારનો મૂળ કોષ, વ્યક્તિના જીવનની સુરક્ષામાં નિર્ણાયક ભૂમિકા નિભાવે છે.
તેઓ ચોક્કસ રોગપ્રતિકારક તંત્રનો ઉપયોગ હાનિકારક પરિબળોને લક્ષ્ય બનાવવા અને તેને દૂર કરવા માટે કરે છે
જે વ્યક્તિના જીવન અને સલામતીને જોખમમાં નાખી શકે છે અથવા નુકસાન પહોંચાડી શકે છે.
આ રીતે, પરમેશ્વરે બધી વસ્તુઓ દ્વારા તેમની ઈચ્છા પ્રગટ કરી.
બાઇબલ આપણને એલોહીમ પરમેશ્વર, પવિત્ર આત્મા અને કન્યા વિશે માહિતગાર કરે છે,
જે માનવ શરીરના મૂળ કોષોની જેમ, જીવનનો ઝરા છે અને આપણું રક્ષણ કરે છે.
આત્મા તથા કન્યા બન્ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.”
અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.
પ્રકટીકરણ 22:17
બાઇબલ આપણને શીખવે છે કે આત્મા અને કન્યા આ યુગમાં જીવનનો ઝરા છે,
અને માતા પરમેશ્વર આપણું શેતાનથી રક્ષણ કરે છે અને આપણને જીવનનું પાણી આપે છે.
જે રીતે આપણે આ પૃથ્વી પર મૂળ કોષ વગર નથી જીવી સકતા,
તેવી જ રીતે આપણી આત્મા પણ માતા પરમેશ્વર વગર નથી રહી શકતી.
કૃપયા બાઇબલ દ્વારા માતા પરમેશ્વર વિશે વધુ જાણો અને અનંતજીવનનો આશિષ પ્રાપ્ત કરો જે તેમણે આપ્યો છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ