આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવહારિક રૂપથી પેટ્રોલિયમ અને તેની પેદાશોનો ઉપયોગ કરીએ છીએ.
કાપડ, મોબાઈલ ફોન, પ્લાસ્ટિકની વસ્તુઓ અને રસ્તાઓ બનાવવા માટે ડામર બધું જ પેટ્રોલિયમ પેદાશો છે.
પેટ્રોલિયમનો ઉપયોગ અગણિત ઉત્પાદનો બનાવવા માટે થાય છે.
તેથી તેને ‘કાળા સોના’ નું શીર્ષક છે, આપણે સમજી શકીએ છીએ કે આપણા જીવન માટે પેટ્રોલિયમ કેટલું વધારે મહત્વપૂર્ણ છે.
19મી સદીના અંતમાં ઉદ્યોગની પહેલા, લોકોને પેટ્રોલિયમના મૂલ્યની ખબર ન હતી તેથી તેમણે વ્હેલ તેલ અથવા સળગાવવાનું લાકડું સમાપ્ત થવા પર તેનો ઉપયોગ એક વિકલ્પ તરીકે કર્યો.
પરંતુ હવે, તેનો ઉપયોગ Aspirin થી લઈને Zipper સુધી થાય છે.
આ તથ્ય કે પેટ્રોલિયમ આધુનિક ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે તે આના સમાન છે જે નવા કરાર પરમેશ્વરના લોકો સાથે કરે છે.
જે લોકો નવા કરારનું મૂલ્ય જાણતા ન હતા, તેમણે સ્વયં બાઇબલનું અર્થઘટન કર્યું અને રવિવારની આરાધના અને નાતાલ જેવી માણસોની આજ્ઞાઓ બનાવી.
પણ, ભવિષ્યવાણી પ્રમાણે, “હું યહોવા ઠરાવેલે સમયે તે જલદી કરીશ,” ખ્રિસ્ત આન સાંગ હોંગે નવા કરાર સાબ્બાથ દિવસ, પાસ્ખાપર્વ અને 3 વારમાં 7 પર્વોની સ્થાપના કરી.
નવા કરાર દ્વારા, પરમેશ્વરના લોકો પરમેશ્વરની સંતાન બની શકે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે.
પરમેશ્વરે તેમને જે નવા કરારનું મૂલ્ય જાણે છે અને તેને પાળે છે તેમને પરમેશ્વરની સંતાન બનવા અને ઉદ્ધાર પામવાની મંજૂરી આપી.
હું આપણા માટે નવા કરારની વાસ્તવિકતા, આપણી સ્વર્ગીય માતાને સ્થાપિત કરવા માટે સ્વર્ગીય પિતાને અનંત આભાર અને મહિમા આપવા ઈચ્છું છું.
મને આશા છે કે આપણા સ્વર્ગીય પિતા અને માતાની મહિમા વિશ્વભરમાં પ્રગટ થશે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ