આપણે આ દુનિયામાં ક્યાંય પણ જન્મ્યા હોય, આપણી આજુબાજુની બધી વસ્તુઓ અને આપણી બધી પરંપરાઓ આપણામાં બંધાઈ જાય છે.
ઘણી વાર, જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે “આપણે એવું કેમ કરીએ છીએ?” જવાબ વારંવાર આ આપવામાં આવે છે, “મને ખબર નથી. મેં હંમેશા એવું જ કર્યું છે.”
આ રીતે, પરંપરાઓ જેને લોકો બાળપણથી પકડી રાખે છે, પુખ્ત વયે તેમનામાં રહે છે.
પરંતુ કોઈના વિશ્વાસ જેવી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વસ્તુ વિશે શું જેમાં તે તેમની આત્મિક ઓળખને વ્યાખ્યાયિત કરે છે?
શું આપણે સ્ત્રોત પર વિચાર કર્યા વગર આપણી સામે આવનાર લોકોની પરંપરાને આપણી આત્મિક રચના, સ્વાસ્થ્ય અને ભાગ્યને નિર્ધારિત કરવા દેવું જોઈએ?
જ્યારે આપણે આજુબાજુ જોઈએ છીએ, તો ખ્રિસ્તી ધર્મ અને તેના સિદ્ધાંતો એવી શિક્ષાઓ અને પરંપરાઓની આસપાસ વિકસ્યા છે જે બાઇબલની શિક્ષાઓથી ખૂબ દૂર છે.
દુર્ભાગ્યથી, આ પરિવર્તન બીજી સદીના મધ્યથી ચોથી સદીના મધ્યમાં થવાનું શરુ થયું.
જ્યારે પોપપદ દ્વારા બધા ચર્ચો પર તેના અધિકારનો ઉપયોગ કર્યો અને ઈસુના નામ પર રોમન સૂર્ય-દેવતાની પરંપરાઓનું પાલન કરવા માટે ખ્રિસ્તી ધર્મને ફરીથી આકાર આપ્યો.
જ્યારે આપણે ઇતિહાસમાં જોઈએ છીએ, તો રવિવારની આરાધના ખરેખરમાં એક નિયમ હતો જેની ઘોષણા ઈ.સ 321 માં રોમમાં સૂર્યની આરાધના માટે કરવામાં આવી હતી.
સાથે જ, 25 ડિસેમ્બર, જે પર્શિયન સૂર્ય દેવતા મિથ્રાના જન્મથી ઉત્પન્ન થાય છે, ઈસુના સ્વર્ગારોહણના 300 વર્ષો પછી ઈ.સ 354 થી ખ્રિસ્તી ધર્મ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યો હતો.
પછી, જો આખી દુનિયા પરંપરાઓ અને માનવ-નિર્મિત અવલોકનો દ્વારા વ્યર્થ પરમેશ્વરની આરાધના કરી રહી છે, તો પરમેશ્વર કોને ઉદ્ધાર આપશે?
તેથી આ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે કે બીજી વાર આવનાર ખ્રિસ્ત બાઇબલની બધી ભવિષ્યવાણીઓ પ્રમાણે પહેલેથી જ આવી ચુક્યા છે.
અને તેમણે આપણા સમયમાં પરમેશ્વરની શિક્ષાઓને પુનઃસ્થાપિત કરી છે.
મીખાહ નો પુસ્તક 4:1–2 માં, આ લખ્યું છે, “પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, . . . અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. . . . તે આપણને તેના માર્ગો વિષે શીખવશે, . . .”
તે જણાવે છે કે પાછલા દિવસોમાં સર્વ પ્રજાઓ પરમેશ્વર દ્વારા શીખવવા અને તેના માર્ગે ચાલવા માટે સિયોનમાં આવશે.
ત્યારે, સંસારના બધા ચર્ચોમાંથી, એકમાત્ર એવું ચર્ચ કયું છે જેને બીજી વાર આવનાર ખ્રિસ્ત દ્વારા શીખવવામાં આવ્યું છે અને જે પરમેશ્વરની બધી આજ્ઞાઓ જેમ કે સાબ્બાથ દિવસ, પાસ્ખાપર્વ અને ઓઢણીના નિયમોનું પાલન કરે છે?
આ માત્ર વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ છે.
કૃપયા માનવીય પરંપરાને છોડી દો અને પરમેશ્વરની આજ્ઞાઓને પકડીને સાચા વિશ્વાસની સાથે આપણી આત્માઓનો
ઉદ્ધાર પ્રાપ્ત કરો.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ