એવી મહાન હસ્તીઓ છે જેમની આજે વિશ્વના બધા લોકો પ્રશંસા કરે છે
જેમ કે દૂરબીન બનાવનાર મહાન વૈજ્ઞાનિક ગેલેલીયો ગેલીલી,
જોન ઓફ આર્ક એક રાષ્ટ્રીય નાયિકા છે જેમણે સો વર્ષોના યુદ્ધમાં ફ્રાંસને બચાવ્યું,
પ્રેરિત પાઉલ જે સંસારના બધા ખ્રિસ્તીઓ માટે વિશ્વાસના નમૂના સ્વરૂપ છે,
અને ઈસુ ખ્રિસ્ત જે 2,000 વર્ષ પહેલા પાપીઓને બચાવવા માટે શરીરમાં આવ્યા હતા.
જોકે, તે સમયની ધાર્મિક શક્તિ દ્વારા તે બધાને પાખંડી કહેવામાં આવ્યા હતા.
ત્યારે, વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ વિશે શું?
શું તે પાખંડી છે કે અધિકૃત છે?
આ પરમેશ્વર દ્વારા સ્થાપિત અધિકૃત ચર્ચ છે અને તેમાં નવા કરારનું સત્ય છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ