છ દિવસની સૃષ્ટિ દરમિયાન, પરમેશ્વરે જાનવરો
અને જંગલી પ્રાણીઓને બનાવ્યા
અને છઠ્ઠા દિવસે આદમ અને હવાને બનાવ્યા.
આ ભવિષ્યવાણી આદમ અને હવા,
આત્મા અને કન્યા વિશે સાક્ષી આપવા માટે હતી
જે માનવજાતિને જીવનનું જળ આપવા માટે
પવિત્ર આત્માના યુગમાં પ્રગટ થશે.
ચર્ચ ઓફ ગોડ અંતિમ આદમ,
બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને અંતિમ હવા, માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે.
તોપણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું,
હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું,
તેઓના ઉપર પણ રાજ કર્યું.
આદમ તો તે આવનારની એંધાણીરૂપ હતો.
રોમનોને પત્ર 5:14
અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડયું;
કેમ કે તે સર્વ સજીવની મા હતી.
ઉત્પત્તિ 3:20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ