આજકાલ, અસંખ્ય ચર્ચ દાવો કરે છે
કે તેઓ પચાસમાના પર્વને મનાવી રહ્યા છે
અને તેમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે.
પણ, જ્યારે આપણે પરમેશ્વર દ્વારા સ્થાપિત નિયમ પ્રમાણે
નિયુક્ત કરેલા પચાસમાના પર્વે મનાવીએ છીએ,
તો આપણે પવિત્ર આત્માના આશિષ પ્રાપ્ત કરી શકીએ છીએ.
પચાસમાના પર્વ પ્રથમ ફળનો પર્વ [પુનરુત્થાનનો દિવસ] પછી પચાસમો દિવસ છે.
ઈસુના વચન પ્રમાણે, શિષ્યોએ સ્વર્ગારોહણ દિવસથી દસ દિવસો સુધી
માર્કની ઉપરની ઓરડીમાં પ્રાર્થના કરી અને પચાસમાના પર્વને
મનાવીને પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો.
વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ એકમાત્ર એવું ચર્ચ છે
જે ઈસુના વચનો પ્રમાણે પચાસમાના પર્વને મનાવીને બાઇબલમાં
ભવિષ્યવાણી કરવામાં આવેલા પવિત્ર આત્માનો આશિષ પ્રાપ્ત કરે છે.
પચાસમાના પર્વનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા.
ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો,
અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું,
અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી;
અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી.
તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા,
અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી
તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.
પ્રેરિતોનાં કૃત્યો 2:1–4
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ