જેમ કે નામથી સ્પષ્ટ થાય છે, નવો કરાર પાસ્ખાપર્વ તે પર્વ છે જેના દ્વારા આપત્તિઓ પસાર થાય છે.
નવા કરારના પાસ્ખાની અસરકારકતા, જે આપત્તિઓને પસાર થવા દે છે, આજે પણ માન્ય છે.
કમનસીબે, ઘણા લોકો આ નિશ્ચિત વચનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કરતા.
અલબત્ત, એવા કારણો હોઈ શકે છે કે તેમને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે, પરંતુ વધુ સચોટતાથી, આ એટલે છે કેમ કે તેમને અસ્પષ્ટ રૂપથી વિશ્વાસ છે કે આવી આફત તેમની સાથે નહિ થાય.
નૂહના સમયમાં પણ એવું જ હતું.
ભલે નૂહે તે બધા વર્ષો વિશાળ વહાણને બનાવવામાં વિતાવ્યા, અને વરસાદ વરસવા લાગ્યો, તો પણ તે સમયના લોકોએ નિઃશંક તેમનું દૈનિક જીવન ચાલુ રાખ્યું.
તેમણે ધાર્યું ન હતું કે વરસાદ જળપ્રલયમાં બદલાઈ જશે.
આ રીતે, આપત્તિઓ અણધારી હોય છે.
ક્યારે, ક્યાં અને કેવા પ્રકારની આપત્તિઓ આવશે તે સંપૂર્ણ રીતે જાણવું અને તે પ્રમાણે તેના માટે તૈયારી કરવી અશક્ય છે.
નિઃશંક, જો આપણે આપત્તિઓ વચ્ચે બચવા માટે પૂરતા ભાગ્યશાળી છીએ, તો આ ભાગ્યશાળી છે, પણ શું દરેક ક્ષણને તક પર છોડી દેવી એટલી ખતરનાક અને અવિચારી નથી?
આખી માનવજાતિને પરમેશ્વરના ચોક્કસ વાયદાની જરૂર છે.
તે વાયદો નવો કરાર પાસ્ખા છે, જેના દ્વારા આપત્તિઓ પસાર થાય છે.
00:00 નૂહનું જળપ્રલય
00:51 તેમણે વહાણમાં પ્રવેશ ન કર્યો
01:57 પાછળ રહી ગયેલા લોકોની સ્થિતિ
02:42 આજની આપત્તિઓ
03:12 આપત્તિઓ માટે ઉપાય: નવો કરાર પાસ્ખાપર્વ
04:10 આ નસીબ કે તક વિશે નથી, પરંતુ પરમેશ્વરના ચોક્કસ વાયદા વિશે છે
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ