પરમેશ્વરે હંમેશા આપણને આપત્તિઓ વિશેની ભવિષ્યવાણીઓની સાથે ઉદ્ધારનો માર્ગ શીખવાડ્યો છે.
મૂસાના યુગના ઇતિહાસ દ્વારા, જ્યારે ઇઝરાયલીઓ ગુલામીમાં હતા,
અને ઉત્તર ઇઝરાયેલ અને દક્ષિણ યહૂદાના ઇતિહાસ દ્વારા, તેમણે આપણને બતાવ્યું
કે આપત્તિઓથી બચવાનો એક માત્ર માર્ગ પાસ્ખા છે.
આજે, વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ એકમાત્ર એવું ચર્ચ છે
જે ઈસુની શિક્ષા પ્રમાણે પવિત્ર કૅલેન્ડર દ્વારા પહેલા મહિનાના ચૌદમા દિવસની સાંજે રોટલી
અને દ્રાક્ષારસ દ્વારા પાસ્ખાપર્વ મનાવે છે.
તે જ પ્રમાણે વાળુ કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું,
“આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.”
લૂક 22:20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ