આજે ઘણા સાબ્બાથ દિવસને જૂના કરારનો નિયમ માને છે. છતાં બાઇબલ ખ્રિસ્તના ઉદાહરણ મુજબ નવા કરારનો સાબ્બાથ પાળવાનું શીખવે છે.
જૂના કરારના સમયમાં—જે પડછાયો છે—ઘેટાંઓનું બલિદાન આપવામાં આવતું હતું અને તેમનું રક્ત વહેવડાવવામાં આવતું હતું, અને આ બલિદાનો દ્વારા, લોકો પરમેશ્વરની આરાધના કરતા હતા. નવા કરારના સમયમાં—જે વાસ્તવિકતા છે—હિબ્રૂઓ 7 આપણને અન્યથા શીખવે છે: “કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે.” તેથી, આપણી આરાધના કરવાની રીત બદલાઈ ગઈ છે.
વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ ઈસુના ઉદાહરણ મુજબ સાબ્બાથ દિવસે [શનિવારે] આત્મા અને સત્યતાથી પરમેશ્વરની આરાધના કરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ