વિશ્વભરના ઘણા ચર્ચ આગ્રહ કરે છે કે સાબ્બાથ દિવસ જૂના કરારના નિયમનો ભાગ હોવાથી નાબૂદ થઈ ગયો છે.
પરમેશ્વરના લોકો તરીકે, આપણે બધી દસ આજ્ઞાઓ પાળવી જ જોઈએ — પહેલીથી દસમી સુધી, એક પણ આજ્ઞાની ઉપેક્ષા ન ચાલે. કોઈ એ ન કહી શકે, “દસ આજ્ઞાઓમાંથી નવ પાળવી જોઈએ, પણ ચોથી આજ્ઞા પાળવાની જરૂર નથી.”
જે ચર્ચો સાબ્બાથ દિવસ પાળતા નથી, તેઓ પણ દસ આજ્ઞાઓનું મહત્વ સ્વીકારે છે.
તેથી, “સાબ્બાથ દિવસ પાળવાની જરૂર નથી, કારણ કે તે જૂના કરારના નિયમ તરીકે નાબૂદ થઈ ગયો”— આ દાવો વિરોધાભાસી અને ખોટો છે. આજે પણ, ચોથી આજ્ઞા અનુસાર સાબ્બાથ દિવસ પવિત્ર રીતે પાળવો જ જોઈએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ