પરમેશ્વરે આપણને સુલેમાનના માધ્યમથી શીખવાડ્યું છે
કે સૂર્યની નીચે કરવામાં આવેલી બધી વસ્તુઓ એક પળમાં
ગાયબ થઇ જાય છે; તે વ્યર્થ છે, પવનમાં બાચકા ભરવા છે.
લોકોને આ બતાવવા માટે કે તેમને સ્વર્ગના
શાનદાર રાજ્યની તરફ પોતાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ,
પરમેશ્વર આ ધરતી પર બીજીવાર આન સાંગ હોંગના નામથી આવ્યા.
ત્યાં સુધી કે સિકંદર મહાન અને ચંગેઝખાન જેવા મહાન લોકોએ,
જેઓએ દુનિયાના મોટાભાગના પ્રદેશોને જીતી લીધા,
તેમને આ દુનિયાને ખાલી હાથ છોડવા પડ્યા.
જેવું કે પરમેશ્વરે વાયદો કર્યો છે, માત્ર તેઓ જ જે પરમેશ્વરના
ભય માને છે અને પરમેશ્વરના નિયમોનું પાલન કરે છે,
તેઓ શાનદાર સ્વર્ગમાં જઈ શકે છે અને હંમેશાના માટે શાસન કરી શકે છે.
વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે: દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. સભાશિક્ષક 12:13
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ