બાઇબલ આપણને શીખવાડે છે કે જે લોકો પરમેશ્વરની વિધિઓને માને છે,
તે તે છે જે પરમેશ્વરની સાથે ચાલીને પરમેશ્વરને પ્રસન્ન કરી શકે છે.
તે તે છે જે છેવટે સ્વર્ગમાં ચઢશે.
જયારે આપણે પરમેશ્વરની આજ્ઞાઓને માનીએ છીએ, તો આપણે પરમેશ્વરની તરફ ફરી શકીએ છીએ.
હનોખ, એલિયા, અને પિતર જેવા વિશ્વાસના પૂર્વજની જેમ જેમણે પરમેશ્વરને પ્રસન્ન કર્યા હતા,
ચર્ચ ઓફ ગોડના સભ્ય પરમેશ્વરની આજ્ઞાઓને માનીને પરમેશ્વરને પ્રસન્ન કરે છે
તેઓ તે છે જે પવિત્ર આત્મા આન સાંગ હોંગ પરમેશ્વર અને
માતા પરમેશ્વર જે નવા કરારની વાસ્તવિકતા છે, ની સાથે ચાલી રહ્યા છે.
મરણ સહ્યા પછી તેમણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી, અને ચાળીસ દિવસ દરમિયાન તે તેઓને દર્શન આપતા, અને ઈશ્વરના રાજ્ય વિષેની વાતો કહેતા રહ્યા . . . એ વાતો કહી રહ્યા પછી તેઓના જોતાં તેમને ઉપર લઈ જવામાં આવ્યા; અને વાદળોએ તેઓની દષ્ટિથી તેમને ઢાંકી દીધા. પ્રેરિતો 1:3-9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ