શેતાને સૌથી પહેલા પરમેશ્વરની આજ્ઞા,
સાબ્બાથના દિવસને નષ્ટ કરી દીધો, જે ઉદ્ધારનો માર્ગ છે.
તેના પછી, તૂટેલી બારીના સિદ્ધાંતની જેમ
બધી પરમેશ્વરની વિધિઓ ગાયબ થઇ ગઈ,
તો સંસાર ભૂંડાઈ થી ભરાઈ ગયું, અને ઉદ્ધારનો માર્ગ રોકાય ગયો.
પરમેશ્વરની સામે બધા લોકોનો ન્યાય કરવામાં આવશે
કે તેઓ સ્વર્ગ જશે કે નરક.
પવિત્ર આત્માના યુગમાં, સ્વર્ગ જવાનો અનુગ્રહ તે લોકોને આપવામાં આવે છે
જે પરમેશ્વરની આજ્ઞા, નવા કરારને મનાવે છે,
જેને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પાછા લાવ્યા છે.
‘મારું વચન માનો, ને જે વાત વિષે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો; તો તમે મારા લોકો થશો, ને હું તમારો ઈશ્વર થઈશ; યર્મિયા 11:4
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ