રવિવારની આરાધના અને ક્રિસ્મસ સૂર્ય-દેવતાની પૂજા કરવા માટે છે
અને તે માણસોની આજ્ઞાઓથી સંબંધિત છે. પુત્રના યુગમાં ઈસુએ અને
પવિત્ર આત્માના યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે
આપણને શીખવ્યું કે જે લોકો માણસોની આજ્ઞાઓને પાળે છે
ભલે તે બહારથી કેવા પણ દેખાય તે જૂઠા પ્રબોધકો છે.
જૂઠા પ્રબોધકો ઘેટાના વેશમાં વરુઓની જેમ સારા પાળકોનું વેશ ધારણ કરે છે.
તે લોકોને ભમાવે છે જેથી લોકો તે આજ્ઞાઓનું પાલન કરવામાં અસફળ થાય
જેને પાલન કરવાની આજ્ઞા પરમેશ્વરે આપણને આપી. માત્ર ચર્ચ ઓફ ગોડ જ તે સ્થાન છે
જ્યાં સ્ત્રીના બાકીના સંતાન સાબ્બાથ દિવસ અને પાસ્ખા જેવી પરમેશ્વરની આજ્ઞાઓનું
પાલન કરે છે અને સત્યને જુઠથી અલગ કરે છે.
ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે,
‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં
મન મારાથી વેગળાં જ રહે છે. અને તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે,
કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
માથ્થી 15:7-9
“જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે
આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુના
જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો.”
માથ્થી 7:15
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ