બાઇબલ આપણને બતાવે છે કે જે લોકો અન્યાયનું પાલન કરે છે તેઓ ભૂંડું કરનારાઓ છે,
અને આ સાક્ષી આપે છે કે તે માત્ર પરમેશ્વરનો નિયમ,
એટલે નવા કરારના માર્ગનું પાલન કરવાના દ્વારા જ
ન્યાયી તરીકે ફરીથી જન્મ લઇ શકે છે.
આપણા નાનકડા જીવન દરમિયાન, આપણે દુષ્ટોના માર્ગ પર નહિ ચાલવું જોઈએ,
ભલે તે આપણી ચારે બાજુ પ્રખ્યાત હોય. માત્ર જ્યારે આપણે આપણા મનો પર
પરમેશ્વરના માર્ગને અંકિત કરીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ,
ત્યારે જ આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ.
ન્યાયના દિવસે, પરમેશ્વર ન્યાયીઓને દુષ્ટોથી અને ઘેટાંને બકરાંથી અલગ કરશે.
જો આપણે ન્યાયથી બચવા ઇચ્છીએ છીએ અને આ દિવસે ન્યાયીઓ સાથે ઉભા રહેવા ઇચ્છીએ છીએ,
તો આપણે અન્યાયને દૂર કરવો પડશે અને નવા કરારની આજ્ઞાઓનું પાલન કરવું પડશે
જેને પિતા આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે આપણી માટે પુનઃસ્થાપિત કરી હતી.
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં
પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની
ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે...
ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી,
ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’
માથ્થી 7:21-23
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ